Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

કલ્યાણપુર: આવતીકાલે માળી ગામે ભરાશે માઈભક્તોનો મેળો; માઁ આશાપુરાના મંદિરે જાતરની ઉજવણી કરવામા આવશે.

કલ્યાણપુર તાલુકાના માળી ગામે જાગતી જ્યોત માઁ આશાપુરાના મંદિરે જાતરની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમસ્ત ગામ, ગોઠી, માં ના ભક્તો સાથે પ્રસાદી લેશે. પરંપરાગત ચારણી રમત સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે પધારવા ભાવિકોને ભાવભર્યું આમંત્રણ.
કલ્યાણપુર: આવતીકાલે માળી ગામે ભરાશે માઈભક્તોનો મેળો; માઁ આશાપુરાના મંદિરે જાતરની ઉજવણી કરવામા આવશે. - Kalyanpur News