ઘાટલોડિયા: મેમકો ખાતે AMTS બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર
મેમ્કો ડેપોના amts બસના ડ્રાઇવરો હડતાલ પર.ખાનગી માતેશ્વરી કંપનીના અંદાજે 90 જેટલા ડ્રાઇવરોની હડતાલ.પગાર વધારો અને હાજરી મુદ્દે ડ્રાઇવરોમાં રોષ.ડ્રાઇવરોનો આક્ષેપ – બસ બ્રેકડાઉન થાય તો હાજરી કાપવામાં આવે છે.હાજરી ન મળતાં માસિક પગારમાં થાય છે ઘટાડો.ડ્રાઇવરો દ્વારા તાત્કાલિક નિયમોમાં ફેરફારની માંગ.કંપની અને ડ્રાઇવરો વચ્ચે સમાધાન આખરે સમાધાન.