ગોધરા: શ્રી કમલમ’ ખાતે પંચાયત અને પાલિકાની સેન્સ પ્રક્રિયા,પંચાયત રાજ માટે પ્રતિનિધિત્વ મેળવવા માટે મહિલા દાવેદારોનો જમાવડો
પ્રદેશ નિરીક્ષકોની બે ટીમો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા,પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આજે આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓના અનુસંધાને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોધરા નગર પાલિકા સહિત મોરવા હડફ અને ગોધરા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ત્રણ મંડળો માટે દાવેદારોની પસંદગી પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી