ભરૂચ: રેલવે સ્ટેશન સર્કલ પાસેથી બે મોપેડમાંથી વિદેશી દારૂ પકડાયો, 1 બુટલેગર ઝબ્બે, 3 વોન્ટેડ
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ પાસેથી બે મોપેડમાંથી વિદેશી દારૂ પકડાયો.. 1 બુટલેગર ઝડપાયો જ્યારે 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.. ભરૂચ શહેર એ, ડિવિઝન પોલીસની કામગીરી..