વાલોડ: તાપી એલસીબી પોલીસે વાલોડના અનમોલ પાર્ક નજીકથી કારમાં વહન કરવામાં આવતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો.
Valod, Tapi | Sep 17, 2025 તાપી એલસીબી પોલીસે વાલોડના અનમોલ પાર્ક નજીકથી કારમાં વહન કરવામાં આવતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો.તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખા ખાતેથી બુધવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ વાલોડ ના અનમોલ પાર્ક નજીકથી કારમાં વહન કરવામાં આવતા વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો.જેમાં પોલીસે 10 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ વિજય દસલાણિયા ને ઝડપી લીધો હતો.