દસ્ક્રોઈ: પેટ્રોલ ડીઝલની તંગી પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહાર
પેટ્રોલ ડીઝલની તંગી પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહાર ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા પરેશાન વિદેશમાં મેલોડી ચોકલેટો વહેંચીને વાહવાહી અને ખેડૂતો ડીઝલ-ખાતર માટે લાઈનમાં ઊભા રહેઃ અમિત ચાવડા સરકાર તાત્કાલિક પેટ્રોલ, ડીઝલ અને ખાતરની પૂરતી વ્યવસ્થા કરેઃ અમિત ચાવડા જનતાએ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યાઃ અમિત ચા