ઉમરગામ: કાલે ઉમરગામથી શરૂ થનાર ગૌરવ યાત્રાને લઇ તંત્ર-હોદ્દેદારોનો ધમધમાટ શરૂ
ઉમરગામથી ડેડિયાપાડાના દેવ મોગરા સુધી જનાર ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિતે જનજાતિ ગૌરવ યાત્રાને આખરી ઓપ આપવા કેબિનેટ મંત્રી નરેશ પટેલ ક્લગામ હનુમાન મંદિર અને માણેકપુર ગામે સભા સ્થળનું નિરીક્ષણ કરી યાત્રાને સફળ બનાવવા અધિકારીઓને જરૂરી નિર્દેશ અને સૂચન આપ્યા હતા. અધિકારી નેજરૂરી જાણકારી આપી હતી.