સાણંદ પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ 3 ગુના નોંધાયા... જેમાં પોલીસે સોયલાં ગામ ખાતે એક ઈસમને નશાની હાલતમાં હોબાળો કરતા તેની અટકાયત કરી...આ ઉપરાંત સાણંદના બોળ ગામ ખાતે પોલીસે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી દારૂ પકડી પાડ્યો છે. 6.30 વાગ્યાં સુધીમાં 3 લોકો સામે પોલિસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..