ગોધરા: LCB એ વેજલપુરના પ્રભાત કોમ્પલેક્ષ પાસેથી IPL ક્રિકેટ પર માસ્ટર ID દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી રમાડતા આરોપીને ઝડપ્યો
ગોધરા એલ.સી.બી.ને મળેલી બાતમીના આધારે કાલોલ, તાલુકાના વેજલપુર મેહલોલ ચોકડી પાસે ના પ્રભાત કોમ્પલેક્ષ નજીક થી આઈ.પી.એલ મેચમાં માસ્ટર આઈ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગની હારજીતનો જુગાર રમી અને રમાડનાર છે તોહસીફ સોકત નાના, ને ઝડપી પાડવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીના મોબાઈલમાં તપાસ કરતા આઈ.પી.એલમાં ચાલી રહેલ ગુજરાત ટાઈટન અને રોયલ ચેલેન્જ બેંગ્લોર મેચ પર માસ્ટર આઈ.ડી. દ્વારા હાર જીતનો સટ્ટો રમી રમાડી રહ્યા હોવાનું તપાસમા સામે આવ્યું છે આઈ.ડી.ની ક્