રવિવારના રોજ ખંભાત ખાતે દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસવડા જી.જી. જસાણીએ પતંગ ચગાવી દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરી હતી.
આણંદ શહેર: ખંભાતમાં દરિયાઈ ઉતરાયણ દરમિયાન જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ પતંગ ચગાવી - Anand City News