દસ્ક્રોઈ: 82 કરોડના પાલડી અંડરબ્રિજમાં બે વર્ષમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી
82 કરોડના પાલડી અંડરબ્રિજમાં બે વર્ષમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી: રોડ પર સળિયા દેખાયા અને પોપડા ઉખડતા વાહનચાલકોના પર મોટું જોખમ, RCC રોડ પર ડામર નાખ્યો શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ .82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો અંડરબ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઈ ઉદ્ઘાટન થયું ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે. બે વર્ષ પહેલા બનાવવામાં આવેલા અંડરબ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગ્યા છે. અનેક જગાએ રોડ તૂટી ગયો છે અને તેના સળિયા દેખાવા લાગતા મ્યુનિસિપલ..