ભાવનગર શહેર: સોનગઢ સણોસરા રોડ પર કાર બાઈક અકસ્માતમાં રંઘોળાના બે લોકોના અવસાન થયા PM માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | May 20, 2026
ભાવનગર જિલ્લાના સોનગઢ સણોસરા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. સોનગઢ નજીક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતની ઘટનામાં બે લોકોના અવસાન થયા હતા. બંનેના મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.