Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના પાનવાડી સહિતના વિસ્તારોમાં રોડ પર ડામર ઓગળતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો મનપા સમક્ષ રજૂઆત કરી

Bhavnagar City, Bhavnagar | Apr 27, 2026
ભાવનગર શહેરના પાનવાડી સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા નવા રોડ બનાવવામાં આવ્યા છે. જે રોડને લઈને મહાનગર પાલિકા દ્વારા અમર સાથેનો રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે હાલ પડેલી ગરબીને લઈને ડામર ઓગળતા વાહન ચાલકોમાં અકસ્માતો ભય ફેલાયો છે. જેને લઇને યોગ્ય કાર્યોએ કરવાની માંગ સાથે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના પાનવાડી સહિતના વિસ્તારોમાં રોડ પર ડામર ઓગળતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો મનપા સમક્ષ રજૂઆત કરી - Bhavnagar City News