વડગામ: રૂપાલ ગામના વ્યક્તિને ચેક રિટર્ન કેસમાં પાલનપુર કોર્ટે એક વર્ષની સજા ફટકારી.
વડગામ તાલુકાના રૂપાલ ગામના એક વ્યક્તિને ચેક રિટર્ન કેસમાં પાલનપુર કોટે એક વર્ષની સજા ફટકારી છે અને ચેકની રકમ ૩૦ દિવસમાં ભરપાઈ કરવા માટેનો પણ આદેશ કર્યો હોવાની જાણકારી આજે રવિવારે રાત્રે 8:15 કલાક આસપાસ મળી છે.