સિહોર: શિહોર નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર ના પ્રતિનિધિ તરીકે પતિદેવ વહીવટ કરતા તેના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન
શિહોર નગરપાલિકામાં ચૂંટાયેલ મહિલા કોર્પોરેટર ના પતિદેવ વહીવટ કરતા અપક્ષમાંથી ચૂંટાયેલા મહેશભાઈ લાલાણી અને દીપસિંગભાઈ રાઠોડ દ્વારા એચડીએમ ને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર અને તેનું ધ્યાન દોરવા અને પ્રતિનિધિ છે તે તમામ મિટિંગમાં હાજર રહેતા હોય અને નગરપાલિકાના કાર્યો પણ કરતા હોય જે અંગે રજૂઆત કરવામાં આવી હતી