દસ્ક્રોઈ: રથયાત્રા પહેલાં અમદાવાદમાં કડક તૈયારી: 523 જર્જરિત મકાનોને નોટિસ
રથયાત્રા પહેલાં અમદાવાદમાં કડક તૈયારી: ૫૨૩ જર્જરિત મકાનોને નોટિસ અમદાવાદમાં આગામી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક અને જર્જરિત મકાનોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂટ..