ભાવનગર શહેર: મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા ઓડિયો વાયરલ મામલે કોંગ્રેસ પ્રમુખએ કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાને ટિકિટ નહી મળતા ઓડિયો વાયરલ થયો હતો. જે ઓડિયો અંગે વિરોધ પક્ષમાં પૂર્વ નેતાના આક્ષેપ સામે કોંગ્રેસના શહેર પ્રમુખએ કર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.