ભાવનગર શહેર: વિદ્યાનગર ખાતે LRD ની પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થી પાસે મોબાઇલ મળ્યો હોવાની વાતની જાણ થતા DYSP પહોંચ્યા
Bhavnagar City, Bhavnagar | Jun 14, 2026
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર ખાતે એક વિદ્યાર્થી મોબાઈલ સાથે હોવાની ઘટના સામે આવી હતી. LRD ની પરીક્ષા દરમિયાન વિદ્યાનગર ખાતે આવેલા કેન્દ્રમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હોય ત્યારે તેની પાસે મોબાઇલ હોય જે અંગે જાણ થતા DYSP અને LCB સહિતના ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.