Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

સુબીર: ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની સામન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

Subir, The Dangs | Aug 11, 2025
ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની સામન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દેરક જીલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોને વેગ આપવાનો હતો, પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈએ મીટીંગ માટે સાપુતારા ને પસંદ કરી ડાંગ જીલ્લાનો પ્રવાસ કરાવ્યો હતો. ડાંગ જીલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળા ગાઈન એ આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરી તીર કામઠું ભેટ આપ્યું હતું

MORE NEWS