પાંથાવાડા પોલીસે મહેસાણા જિલ્લાના ગુમ સગીરને શોધીને પરિવારજનોને સોંપ્યો છે સગીર ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો જે પાંથાવાડા નજીક પહોંચતા પોલીસે તેને શોધીને પોલીસને જાણ કરી પરિવારને પરત સોંપતા પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો છે.
દાંતીવાડા: પાંથાવાડા પોલીસે મહેસાણા જિલ્લાના ગુમ સગીરને શોધીને પરિવારજનોને સોપ્યો. - Dantiwada News