ઘાટલોડિયા: ખાનપુરમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી, સીસીટીવી આવ્યા સામે
આજે બુધવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ખાનપૂરમાં કોન્સ્ટેબલની દાદાગીરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવન ખાતેનો બનાવ. પોલીસકર્મીએ ભવનના કર્મચારીને ઢોર માર માર્યો સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ કર્મીએ માર માર્યો.SMCના પોલીસ કોન્સ્ટેબલ નવાઝ ગુલામ રસુલે કરી મારા મારી.પોલીસ કોન્સ્ટેબલ મૂળ પાટણમાં ફરજ બજાવે છે હાલ SMC માં ફરજ પર છે.