Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' હેઠળ એમપીની ગુમ થયેલી યુવતીને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે ભેટો કરાવ્યો

Godhra, Panch Mahals | Jun 15, 2026
ગોધરા તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' અંતર્ગત પ્રસંશનીય કામગીરી કરીને મધ્યપ્રદેશની ગુમ થયેલી ૧૮ વર્ષીય યુવતી નંદીનીબેનને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળવી આપી છે. પરવડી પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ અને 'શી ટીમ'ને આ યુવતી અત્યંત મૂંઝાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી, પ્રેમપૂર્વક કાઉન્સેલિંગ કરીને તેની ઓળખ મેળવી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક તેના પિતાનો સંપર્ક કરી માતા-પિતાને બોલાવ્યા હતા.

MORE NEWS

ગોધરા: ગોધરા તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' હેઠળ એમપીની ગુમ થયેલી યુવતીને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે ભેટો કરાવ્યો - Godhra News