માલપુર: માલપુરમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ, 84 લાખનો મુદ્દામાલ જપ્ત
માલપુરના મોરડુંગરી પાસે પોલીસે પોશડોડા ભરેલી કાર અટકાવતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરતા એક આરોપી ઘાયલ થયો છે અને 84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.