ગોધરા: જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઇવીએમ મશીન ડિસ્પેચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ છે. ગોધરા જિલ્લા સેવાસદન કચેરીમાંથી ઈવીએમ મશીનોનું ડિસ્પેચ શરૂ કરવામાં આવ્યું. અગાઉ ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થયા બાદ મશીનોને જિલ્લાના સાત તાલુકા સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે, પોલીસ બંદોબસ્ત અને વિડિયોગ્રાફી સાથે હાથ ધરાઈ. ચૂંટણી નજીક આવતાં આ મશીનોને સંબંધિત મતદાન મથકો પર મોકલવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રક્રિયા સફળતાપૂર્વક અમ