માંડવી: મોટા રતડીયા ગામે ₹27.70 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
Mandvi, Kutch | Mar 28, 2026 માંડવી વિધાનસભા વિસ્તારના મોટા રતડીયા ગામે રૂપિયા 27.70 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠનના પદાધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.