વઢવાણ: જુના રેલવે સ્ટેશન પાસેના ઓવરબીજમાં ગાબડું પડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ વીડિયો કરાય
આજે સુરેન્દ્રનગર માં જે રેલ્વે ફાટકનો ઓવરબ્રિજ કુથુનાથ દેરાસર થી ગોકુલ હોટલ સુધી બનેલો છે તેમાં લોખંડના સળિયા બાર નીચે નીકળી ગયા છે બીમ ફાટી ગયા છે તમે વીડિયોના માધ્યમથી જોઈ શકો છો તેની ગુણવત્તા કોઈ સવાલ ઉઠ્યા હોય એવું લાગે છે આ બ્રિજની અંદર અવારનવાર ઘણી વખત ગાબડા પડ્યા છે શાંધા મારીને ચલાવવામાં આવી રહ્યો છે યોગ્ય તપાસ કરી ગુણવત્તા વાળું કામ કરવું જોયૈ આ બ્રિજ બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થયો કોનો આક્ષેપ સાથે નો વિડીયો વાયરલ