Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉધના: પાસપોર્ટ ઓફિસમાં ખોટી એફિડેવિટ રજૂ કરી નવો પાસપોર્ટ બનાવનાર પાંભર દંપતિ ની ડીંડોલી પોલીસે કરી ધરપકડ

Udhna, Surat | Apr 24, 2026

MORE NEWS

સુરતની સ્કૂલમાં કરંટ લાગતાં વિદ્યાર્થીનું કરૂણ મોત, પીટી દરમિયાન લાઇટના થાંભલાને અડતાં સર્જાઈ દુર્ઘટના

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતાં મોત
પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર દુર્ઘટના સર્જાઈ
લાઇટના થાંભલાને અડતાં વિદ્યાર્થીને કરંટ લાગ્યો
સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીનું કરૂણ મોત
ઘટનાથી શાળા અને પરિવારમાં શોકનો માહોલ
શાળા સત્તાધીશો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ
વાલીઓમાં રોષ, સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ
ઘટનાની તપાસ શરૂ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ

સુરતની સ્કૂલમાં કરંટ લાગતાં વિદ્યાર્થીનું કરૂણ મોત, પીટી દરમિયાન લાઇટના થાંભલાને અડતાં સર્જાઈ દુર્ઘટના સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતાં મોત પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર દુર્ઘટના સર્જાઈ લાઇટના થાંભલાને અડતાં વિદ્યાર્થીને કરંટ લાગ્યો સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીનું કરૂણ મોત ઘટનાથી શાળા અને પરિવારમાં શોકનો માહોલ શાળા સત્તાધીશો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ વાલીઓમાં રોષ, સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ ઘટનાની તપાસ શરૂ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ

Udhna, Surat | Jul 28, 2026

સુરતના 'નક્ષત્ર સેફ હાઉસ' લોકર કૌભાંડમાં મોટો ખુલાસો

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા-પુત્રો સહિત ૪ સામે સત્તાવાર FIR દાખલ
 
પૂર્વઆયોજિત કાવતરું રચી લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હોવાનો ખુલાસો
 
૬ ગ્રાહકોના લોકરમાંથી અધધ ૨૦૬ તોલા સોનું (કિંમત ₹૨.૬૭ કરોડ) ગાયબ કરી દેવાયું

માલિક મહેશ દિયોરા, પુત્રો હર્ષ અને હરીકૃષ્ણા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ગુનો નોંધાયો

ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગણપોર બાદ વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોની ભારે દોડધામ

સેંકડો લોકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા

સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે તમામ બ્રાન્ચ પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો
 
સીસીટીવી ફૂટેજ અંગે તપાસ હાથ ધરી

પોલીસે આરોપી પિતા અને બે પુત્રને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતના 'નક્ષત્ર સેફ હાઉસ' લોકર કૌભાંડમાં મોટો ખુલાસો સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા-પુત્રો સહિત ૪ સામે સત્તાવાર FIR દાખલ પૂર્વઆયોજિત કાવતરું રચી લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હોવાનો ખુલાસો ૬ ગ્રાહકોના લોકરમાંથી અધધ ૨૦૬ તોલા સોનું (કિંમત ₹૨.૬૭ કરોડ) ગાયબ કરી દેવાયું માલિક મહેશ દિયોરા, પુત્રો હર્ષ અને હરીકૃષ્ણા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ગુનો નોંધાયો ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગણપોર બાદ વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોની ભારે દોડધામ સેંકડો લોકો પોતાના દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે તમામ બ્રાન્ચ પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો સીસીટીવી ફૂટેજ અંગે તપાસ હાથ ધરી પોલીસે આરોપી પિતા અને બે પુત્રને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

Udhna, Surat | Jul 28, 2026

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે.

રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે.

આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે.

નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે.

#surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે. રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે. આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે. નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે. #surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Udhna, Surat | Jul 28, 2026

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર

સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

#surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે. છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Udhna, Surat | Jul 28, 2026

નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા, ગ્રાહકોએ લોકર ખાલી કર્યા

સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો હોય તેમ ગ્રાહકોના લોકર પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે તોડી કરોડો રૂપિયાનું સોનું ચોરી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાતા પોલીસે સંચાલક પિતા પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી. તો નક્ષત્ર સેફ હાઉસના વરાછા ખાતે આવેલા લોકરમાંથી પણ લોકોએ પોતાનો કિંમતી સામાન ખાલી કરી લીધો હતો..
.
.
.
.
.
.
.
.

#nakshatra #safehouse #gold #chori #singharpordabholi #police #crime #arrest #surat #ssknews

નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા, ગ્રાહકોએ લોકર ખાલી કર્યા સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો હોય તેમ ગ્રાહકોના લોકર પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે તોડી કરોડો રૂપિયાનું સોનું ચોરી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાતા પોલીસે સંચાલક પિતા પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી. તો નક્ષત્ર સેફ હાઉસના વરાછા ખાતે આવેલા લોકરમાંથી પણ લોકોએ પોતાનો કિંમતી સામાન ખાલી કરી લીધો હતો.. . . . . . . . . #nakshatra #safehouse #gold #chori #singharpordabholi #police #crime #arrest #surat #ssknews

Udhna, Surat | Jul 28, 2026