સિહોર: સિહોર તાલુકામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું પ્રારંભોત્સવ સિહોર સર્વત્તમ પાસે ખેડૂતોમાં હર્ષની લાગણી
સિહોર તાલુકામાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી યોજના ના ભાગરૂપે સિહોર તાલુકા ખરીદી વેચાણસંઘ મારફત ખરીદકેન્દ્ર ચાલુ કરવામાં આ કેન્દ્રના ઉદ્ઘાટનમાં પ્રાંત અધિકારી શિહોર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ડિરેક્ટરો સહિત મોટી સંખ્યા ની અંદર લોકો હાજર રહ્યા હતા આગામી દિવસોમાં ખેડૂત દ્વારા યોગ્ય દસ્તાવેજ લાવી અને મગફળી ની નોંધણી કરાવવાની રહેશે