દાંતા: અંબાજી ગ્રામ પંચાયતે જાહેર નોટિસ દ્વારા લારી ગલ્લાવાળા તેમજ દુકાનદાર વેપારીઓને સફાઈ રાખવા તેમજ પ્લાસ્ટિક થેલીઓ ન વાપરવા
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ આપીને લારીઓ વાળા તેમજ દુકાનદારો અને વેપારીઓને પોતાના કાર્ય સ્થળ આગળ સફાઈ રાખવા તેમજ ડસ્ટબીન ફરજિયાત રાખવા જણાવ્યું હતું તેમજ નિયત કરેલ પ્લાસ્ટિક સિવાય અન્ય પ્લાસ્ટિક ના વાપરવા માટે પણ જણાવ્યું હતું અને તેમ કરવામાં જો કોઈ કસૂરવાર જણાશે તો તેમને પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે તેમ જણાવ્યું હતું