માતર: નાની ભાગોળ હુસેની ચોકમાં લગાવેલ બોર્ડ મામલે વિવાદ, મુસ્લિમ આગેવાનનું નિવેદન
Matar, Kheda | Sep 16, 2025 મા તને નાની ભાગોળ હુસેની ચોકમાં આવેલ કબ્રસ્તાન પાસે મારવામાં આવેલા બોર્ડ થી વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલે મુસ્લિમ આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. અગાઉ મુસ્લિમ સમાજના લોકો લગ્ન પ્રસંગ વખતે અહીંયા ગરબા કરતા હોય અને કબ્રસ્તાન અને દરગા જેવા સ્થળો હોવાથી મુસ્લિમ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાથી આ બોર્ડ મારવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.