વેરાવળ શહેર: સોમનાથ: ભીડીયા ચોપાટી ખાતે સાંસદ રાજેશ ચુડાસમાએ કર્યું સ્વચ્છતા શ્રમદાન
Veraval City, Gir Somnath | Oct 2, 2026
ગાંધી જયંતિ નિમિત્તે સોમનાથની ભીડીયા ચોપાટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ શ્રમદાન કરી સ્વચ્છ ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જવાબદારી સમજવા આહ્વાન કર્યું હતું.