Public App Logo
Jansamasya
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab
Pratapgarh

વડોદરા: મસયુમાં ટ્રીમિંગ અને સાફ સફાઈના નામે આખા વૃક્ષ કાપી નાખતા વિવાદ,ગાર્ડન શાખાની કાર્યવાહી

Vadodara, Vadodara | Nov 27, 2025
વડોદરા : મસયુમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેની પરમિશન લઈ આશરે 60 થી 70 ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા.આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વૃક્ષો કાપનાર વ્યક્તિ પાસે વૃક્ષો કાપવા માટેની પરમિશન માટેનો કાગળ માગતા તેઓ દ્વારા ટ્રીમિંગ કરવા અંગેનો કાગળ બતાવી સંપૂર્ણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.ગાર્ડન શાખાએ વૃક્ષોના કપાયેલા લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી આગળની કાર્યવાહી કરી હતી.