વટવા: કિન્નરના નામે લવ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી યુવતીને ફસાવી:ઈન્સ્ટાગ્રામ પર વિધિના નામે કપડા ઉતરાવી વીડિયો રેકોર્ડ કર્યો
કિન્નરના નામે લવ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી યુવતીને ફસાવી:ઈન્સ્ટાગ્રામ પર વિધિના નામે કપડા ઉતરાવી વીડિયો રેકોર્ડ કર્યો, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા લવ પ્રોબ્લેમનું સોલ્યુસન મેળવવા ગયેલી એક યુવતી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નર મા નામના આઈડી પરથી યુવતીને મેસેજ કરાયો હતો. જેમાં લવ પ્રોબ્લેમના સોલ્યુસન માટે દાવો કરાયો હતો. કિન્નરના નામનું આઈડી હોય યુવતી વિશ્વાસમાં આવી ગઈ હતી અને રિપ્લાય આપ્યો