Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સુત્રાપાડા: આદીવાસી નેતા ચૈતર વસાવાના સમથઁનમા આપના લોકસભાના ઇન્ચાર્જ સહીત ક્યઁકરો દ્રારા ગોરખમઢી ખાતે બેનરો સાથે રૈલી કાઢવામા આવી

Sutrapada, Gir Somnath | Jun 26, 2026

MORE NEWS

कृष्णं वन्दे जगद्गुरुम् 🙇🏼🚩

#dwarkadhish #gurupurnima #reels #gujarat

कृष्णं वन्दे जगद्गुरुम् 🙇🏼🚩 #dwarkadhish #gurupurnima #reels #gujarat

Sutrapada, Gir Somnath | Jul 29, 2026

કનકેશ્વરી મોબાઈલ

» ઉપનીગ તારીખ; 30/07/2026 ને ગુરુવાર

📍સ્થળઃ સાગર ચોકડી, સોમનાથ ટેક્સ વે, ઉપર ગોરખમઢી

» સવારે 9:00 કલાકે

» નવા જૂના મોબાઈલ બધા પ્રકારની એસેસરીઝ ઉપલબ્ધ

» ફાઇનાન્સ ઉપલબ્ધ

#girsomnath #accessories #sutrapada

કનકેશ્વરી મોબાઈલ » ઉપનીગ તારીખ; 30/07/2026 ને ગુરુવાર 📍સ્થળઃ સાગર ચોકડી, સોમનાથ ટેક્સ વે, ઉપર ગોરખમઢી » સવારે 9:00 કલાકે » નવા જૂના મોબાઈલ બધા પ્રકારની એસેસરીઝ ઉપલબ્ધ » ફાઇનાન્સ ઉપલબ્ધ #girsomnath #accessories #sutrapada

Sutrapada, Gir Somnath | Jul 29, 2026

વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 #our_sutrapada #girsomnath #liveupdate #kodinar

વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #our_sutrapada #girsomnath #liveupdate #kodinar

Sutrapada, Gir Somnath | Jul 28, 2026

સુત્રાપાડા: આદીવાસી નેતા ચૈતર વસાવાના સમથઁનમા આપના લોકસભાના ઇન્ચાર્જ સહીત ક્યઁકરો દ્રારા ગોરખમઢી ખાતે બેનરો સાથે રૈલી કાઢવામા આવી - Sutrapada News