ભાવનગર શહેર: જિલ્લા.પંચાયત કચેરી ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણી કરાઈ
Bhavnagar City, Bhavnagar | May 25, 2026
ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણી કરવામાં આવી. જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ તરીકે અશોકભાઈ લાધવા, ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ અને ચેરમેન તરીકે પ્રદીપભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી.