ભાવનગર શહેર: ફુલસર આવાસ યોજના માંથી ભારતીય બનાવટી દારૂના જથ્થા સાથે બે વ્યક્તિને પકડી પડતી પેરોલ ફલૉ સ્ક્વોડ
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
ગત મોડીરાત્રે પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમને બાતમી મળેલી કે ચિરાગભાઈ હિંમતભાઈ કંટારીયા તથા વિશાલ હિંમતભાઈ કંટારીયા બંને ભાઈઓ ફુલસર સંસ્કાર સ્કૂલ ની સામે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના માં ચોથા માળ રૂમ નંબર 401 માં રહેતા બહારથી ભારતીય બનાવટી દારૂનો જથ્થો લાવીને વેચાણાર્થે રાખેલો છે જ્યાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટી દારૂની નાની મોટી દારૂની બોટલ નંગ 216 તથા એક મોબાઇલ મળીને કુલ રૂપિયા 57,196 ના મુદ્દા માલ સાથે બંનેને પકડીને લીધા હતા.