આજે સોમવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ એસ જી હાઈવે પર યુવકને માર મરાયો હતો.જેમામ જાહેર રોડ પર એક વ્યક્તિની ધોલાઈનો વિડિયો વાઇરલ.3 થી 4 વ્યક્તિઓએ ઘેરી જાહેર રોડ પર કરી મારા મારી.માર ખાનાર તોડ કરવા આવ્યો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ.માર મારી વિડિયો વાઇરલ કરવાની પણ આપી ધમકી.