ગોધરા: શહીદ વીર ભીમસિંહ વેચાતભાઈ પરમારના શહાદત દિવસે બોડીદ્રા બુઝર્ગ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ, રાજ્ય સભા સાંસદ રહ્યા ઉપસ્થિત
શહીદ વીર ભીમસિંહ વેચાતભાઈ પરમારના શહાદત દિવસે બોડીદ્રા બુઝર્ગ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ, રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર રહ્યા ઉપસ્થિતભારત માતાની સ્વતંત્રતા માટે અંગ્રેજ શાસન સામે બહાદુરીપૂર્વક લડી પોતાના પ્રાણોની આહુતિ આપનાર સમાજના ગૌરવ અને વીર શહીદ ભીમસિંહ વેચાતભાઈ પરમારના શહાદત દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના બોડીદ્રા બુઝર્ગ ગામના તળાવની પાળ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ.