Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: વડવા ચોરા વિસ્તારમાં કાર ચાલકે કાબુ ગુમાવતા મંદિરની ગ્રીલ સાથે અથડાઈ, CCTV વાયરલ થયા #Viral

Bhavnagar City, Bhavnagar | May 23, 2026
ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જે બનાવમાં એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર મેલડી માતાજીના મંદિર સાથે અથડાઈ હતી. જેને લઇ મંદિરની ગ્રીલને નુકશાન થયું હતું. જે બનાવ અંગેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: વડવા ચોરા વિસ્તારમાં કાર ચાલકે કાબુ ગુમાવતા મંદિરની ગ્રીલ સાથે અથડાઈ, CCTV વાયરલ થયા #Viral - Bhavnagar City News