સુરેન્દ્રનગર સ્થાનિક લોકો દ્વારા એસપી કચેરીએ કરી રજૂઆત...ગણપતિ ફાટસર વિસ્તારના સ્થાનિક લોકોએ અસામાજિક તત્વો ને લઇ કરી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ....ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક અને આવારા તત્વો સામે કાર્યવાહી કરવા કરી માંગ.ગણપતિ ફાટસર વિસ્તારમાં મહિલાઓની અને દીકરીઓની છેડતી કરતા હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ... પોલીસ પેટ્રોલિંગ સહિત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેવી માંગ કરી