ભાવનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આરોગ્ય ચકાસણીમાં એક વર્ષમાં હૃદય રોગની બીમારી વાળા 63 બાળ દર્દીઓ મળી આવ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 30, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જે આરોગ્ય તપાસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક વર્ષ દરમિયાન ચકાસણીમાં 10,805 જેટલા દાંતના રોગવાળા દર્દીઓ તેમજ જન્મજાતથી હૃદય રોગથી પીડાતા 63 દર્દીઓ મળી આવ્યા હતા.