અમદાવાદ શહેર: સોશિયલ મીડિયામાં છરા સાથે મહિલાના સીન સપાટા
સોશિયલ મીડિયામાં છરા સાથે સીન સપાટા કરતા અનેક વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે, જેમાં હવે મહિલાઓ પણ પાછળ નથી રહેતી. આવી જ એક ઘટના હેઠળ ઈન્સ્ટાગ્રામ આઈડી jashodaparmar79 પર મહિલાનો છરા સાથેનો વિડિયો આજે સવારે લગભગ 10 વાગ્યે સામે આવ્યો છે. વીડિયોમાં ખુલ્લેઆમ હથિયાર સાથે દેખાવ કરતી મહિલાનો અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારના વીડિયો સમાજમાં ખોટો