સંતરામપુર: મહીસાગર જિલ્લામાં બે તાલુકા જાહેર થતા ગોધર તાલુકા ના ગ્રામજનો સાથે મોડી રાત્રે શિક્ષણ મંત્રી મુલાકાત કરી જાહેરાત કરી
મહીસાગર જિલ્લામાં નવીન બે તાલુકાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગોધર અને કોઠંબા બે તાલુકાની જાહેરાત કરવામાં આવી છે સંતરામપુર અને શહેરા તાલુકા માંથી ગામો સમાવી અને ગોધર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મોડી રાત્રે શિક્ષણ મંત્રીએ ગોધર તાલુકાના ગ્રામજનો સાથે મુલાકાત કરી અને આગામી ઓક્ટોબર મહિનામાં તાલુકા પંચાયતની ઓફિસ પણ શરૂ થશે અને નવા સીમાનકન નો લાભ મળશે તેવી જાહેરાત કરી પ્રતિક્રિયા આપી.