Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: નીલમબાગ પોલીસે જવાહર મેદાન નજીક જાહેરમાં જુગાર રમતા મહિલા સહીત 8 લોકોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | May 4, 2026
નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર નીલમબાગ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જવાહર મેદાન નજીક રેડ કરી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત 8 લોકોને ઝડપી લીધા હતા. અને પોલીસે તમામ વિરોધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.