Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: કાલોલના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે સર્જાયો અકસ્માત: લોખંડની એંગલ વાગતા યુવકનો કાન નો ભાગ છૂટો પડી ગયો

Godhra, Panch Mahals | Apr 20, 2026
કાલોલના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે સર્જાયો અકસ્માત: લોખંડની એંગલ વાગતા યુવકનો કાન નો ભાગ છૂટો પડી ગયો, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે. વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરી રહેલા એક યુવકને લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં યુવકનો કાન નો ભાગ છૂટો પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

MORE NEWS