સિહોર લાયન્સ ક્લબ ઓફ શિહોર દ્વારા આયોજિત અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયોગથી નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્ર યજ્ઞની અંદર 50 કરતાં પણ વધુ દર્દી નારાયણ ની તપાસ કરવામાં આવી હતી અને 37 થી વધુ લોકોને ફ્રી ઓફ માં ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા લાયન્સ ક્લબધામ મેમ્બરો ની વિશેષ ઉપસ્થિત ની અંદર આ કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું