કુતિયાણા: કુતિયાણા નજીકથી અકસ્માત સર્જાયો હોય તેવી કારમાંથી નશાની હાલતમાં કારચાલક ઝડપાયો, પોલીસે બે ગુન્હા નોંધી તપાસ હાથ ધરી
કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં અને સરકાર ચાલતી એક કારને અટકાવી હતી કારના આગળના ભાગે બોનેટ વળી ગયેલ હતું અને આગળનો કાચ પણ તુટેલી હાલતમાં હતો.પોલીસે તેની પૂછપરછ કરતા તે હાલતમાં હતો અને દારૂની ચપટું પણ મળી આવતા પોલીસે બે ગુન્હા નોંધી વધુ તપાસ હાથ ધરી છે.