Public App Logo
Profile Picture

Nagesh ModedaRa

@nageshmodedara007
177436Followers
0Following
પોરબંદર શહેર: કુતિયાણા ખાતે નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ માટેના વાહનો અમે સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું
પોરબંદર શહેર: પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 14 કેસ નોંધાયા
પોરબંદર શહેર: રાતીયા ગામે નદીકાંઠા નજીકથી માનવ કંકાલ મળી આવ્યું, માધવપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા આવી
પોરબંદર શહેર: બે શકમંદો પાસેથી કીર્તિમંદિર પોલીસે 6 સાયકલ કરી કબ્જે, કોઈની સાયકલ ચોરાઈ હોય તો સમ્પર્ક સાધવા કરાઈ અપીલ
પોરબંદર શહેર: પોરબંદરના ખંભાળા ગામ ખાતે ‘કિશોરી મેળો’ યોજાયો,  “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કરાયુ આયોજન
પોરબંદર શહેર: સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિરદાવવા આવ્યા
પોરબંદર શહેર: માધવપુર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 65 દર્દીઓની રાજકોટ ખાતે કરાઈ સર્જીકલ સારવાર
પોરબંદર શહેર: જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને દંડ ફટકારતી પોરબંદર મહાનગરપાલીકા
પોરબંદર શહેર: પોરબંદરના યુવા ઉદ્યોગસાહસિકની કમાલ: સરકારની સ્ટાર્ટઅપ પોલિસીના સહયોગથી ભેજની સમસ્યાનું શોધ્યું કાયમી નિરાકરણ
પોરબંદર શહેર: 'વોકલ ફોર લોકલ' મેળામાં પ્રાકૃતિક ઉત્પાદનોને મળ્યું યોગ્ય પ્લેટફોર્મ, ગાય આધારિત ખેતી અપનાવી જાળવી જમીનની ફળદ્રુપતા
પોરબંદર શહેર: પોરબંદર જિલ્લાના બળેજ ગામના રીનાબેન વેગડાની પ્રેરણા સખી મંડળથી લખપતિદીદી સુધીની સફળ સફર
પોરબંદર શહેર: સોની બજાર વિસ્તારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 120 બોટલો સાથે એક ઇસમને કીર્તિમંદિર પોલીસે પકડી પાડયો
પોરબંદર શહેર: પીલાણામાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમ ૨૦૦૩ મુજબ કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ
પોરબંદર શહેર: 6 વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને હરીયાણાથી પકડી પાડતી કમલાબાગ પોલીસ
પોરબંદર શહેર: દેવડા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 240 બોટલ સાથે એક ઇસમને પકડી પાડતી પોરબંદર એલસીબી
પોરબંદર શહેર: મ્યુલ એકાઉન્ટમાં રૂ. 3.76 લાખની રકમ જમા થયા બાદ ઉપાડી લેવાના ગુન્હામાં ખાંભોદર ગામેથી એક શખ્સની ધરપકડ
પોરબંદર શહેર: તુંબળતોડ નેસમાં રહેતા વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો
પોરબંદર શહેર: ખાંભોદર ગામેં એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઈ મહિલાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી
પોરબંદર શહેર: પોરબંદર ખાતે સ્વદેશી મેળો તેમજ સશક્ત નારી મેળો અને પ્રદર્શનીમાં સ્વદેશી વિવિધ વસ્તુઓનો વિશાળ ખજાનો
પોરબંદર શહેર: પોરબંદર જિલ્લાના ખેડૂત નિલેશભાઈ વસરાને  બિનખેતી જમીન માટે ૮ લાખનું પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળી
પોરબંદર શહેર: પોરબંદર ખાતે જિલ્લા-સ્તરના વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત ‘Classroom to Startup’ વિષય પર માર્ગદર્શન સત્ર
પોરબંદર શહેર: આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ પ્રોજેક્ટ હવે ગ્રામ્ય વિસ્તારોમાં, વિસાવાડા ખાતે 3000 વૃક્ષો વવાશે
પોરબંદર શહેર: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના રાતડી ગામની લીધી મુલાકાત
પોરબંદર શહેર: પોરબંદરની ઈશા વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ, શૂટિંગ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
પોરબંદર શહેર: હાઇવે પર બાઇકમાં સ્ટંટ કરનાર શખ્સ વિરુદ્ધ પોરબંદર એલસીબીની કાર્યવાહી, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ