તા 1 ફેબ્રુઆરી ના ભાવનગર ખાતે યોજાનાર કોળી સમાજ ના સંમેલન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 30 જાન્યુ સાંજે 4 કલાકે લીંબડી હાઇવે પર આવેલા કોળી સમાજ ના છાત્રાલય ખાતે સમસ્ત કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો ની બેઠક યોજાઈ હતી. જેમાં કોળી સમાજ ના આગેવાન અર્જુન ભડિયાદરા એ પ્રતિક્રિયા આપી હતી.