તળાજા: ભાંખલ-સોસિયા કેનાલ પાસે એલસીબીની રેડ, આરોપી ફરાર પરંતુ દારૂનો જથ્થો કબજે
મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા, અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી સહિતનો પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભાંખલ ગામે રહેતા કુલદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલ પોતાની વાડીના ઢાળિયામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા આરોપી સ્થળ પરથી મળી આવ્યો નહોતો. જોકે તપાસ દરમિયાન ખાખી રંગની સીલપેક પેટી નંગ-6 મળી આવી હતી. પોલીસે